આઇફોન યુઝર્સ માટે ખુશ ખબર ! ટિમ કૂકે જાહેર કરી એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ રિલીઝ ડેટ
ભારતમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે ટૂંક સમયમાં યુઝર્સની આ રાહનો અંત આવવાનો છે.
ભારતમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે ટૂંક સમયમાં યુઝર્સની આ રાહનો અંત આવવાનો છે.
Appleએ આ મહિનાની શરૂઆતમાં આઇફોન વપરાશકર્તાઓ માટે iOS 18.1 અપડેટ રોલ આઉટ કર્યું હતું. આ સાથે, કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે તે ડિસેમ્બરમાં iOS 18.2 અપડેટ રિલીઝ કરશે.
Apple એ iPhone સોફ્ટવેર અપડેટ iOS 18.2 નો સાર્વજનિક બીટા બહાર પાડ્યો છે. કંપનીએ થોડા દિવસો પહેલા જ iOS 18.1 રોલઆઉટ કર્યું છે.
Apple Intelligence હાલમાં યુએસમાં iOS 18.1, macOS 15.1 અને iPadOS 18.1 સાથે લોન્ચ કરવામાં આવી છે.
iPhone યુઝર્સ iOS 18.1 અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એપલે અપડેટ અંગે પુષ્ટિ કરી છે કે તે આવતા અઠવાડિયે રિલીઝ થશે. તે 28 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.