સ્પોર્ટ્સ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો,શ્રીલંકાને હરાવ્યું ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી By Connect Gujarat 25 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn