Connect Gujarat

You Searched For "avalanche"

ચીનના શિનજિયાંગમાં હિમસ્ખલન બાદ લગભગ 1000 પ્રવાસીઓ ફસાયા..!

16 Jan 2024 6:51 AM GMT
ચીનના ઉત્તરપશ્ચિમ શિનજિયાંગ પ્રદેશમાં હિમપ્રપાત બાદ લગભગ 1,000 પ્રવાસીઓ દૂરના હોલિડે ગામમાં ફસાયા છે

સિક્કિમમાં મોટી દુર્ઘટના: ગેંગટોકમાં હિમસ્ખલન થતા 6 કામદારના મોત,22 ટુરિસ્ટનું કરાયું રેસ્ક્યૂ

4 April 2023 11:37 AM GMT
સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. જેમાં 6 લોકોનાં મોત થયા છે

ઉત્તરાખંડમાં હિમસ્ખલનથી 2 લોકોના મોત, ફસાયેલા 21 લોકોએ માંગી એરફોર્સની મદદ...

4 Oct 2022 10:08 AM GMT
નેહરુ પર્વતારોહણ સંસ્થાના અદ્યતન તાલીમ અભ્યાસક્રમ દરમિયાન, દાંડામાં દ્રૌપદીના હિમપ્રપાત બાદ 2 ટ્રેનર્સ મૃત્યુ પામ્યા છે.

અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં સેનાના સાત જવાન હિમસ્ખલનની ઝપટમાં, વિશેષ ટીમો શોધમાં લાગી

8 Feb 2022 6:50 AM GMT
અરુણાચલ પ્રદેશમાં સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સેનાના સાત જવાન હિમસ્ખલનમાં ફસાયા હતા.