સુરત: બાંગ્લાદેશ હિંસાની અસર સુરત ટેક્સટાઈલ માર્કેટ પર વર્તાઈ,વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા
બાંગ્લાદેશની હિંસાએ સુરતના ટેક્સટાઈલ માર્કેટની કમર તોડી નાખી છે.સુરત માંથી બાંગ્લાદેશમાં RDF ગ્રે કાપડ,ડાઇંગ પ્રિન્ટિંગ ફેબ્રિક,સ્ટીચ ગારમેન્ટનું મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે.