T20 વર્લ્ડકપ: બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવ્યું, શ્રીલંકાની સતત બીજી હાર
T20 વર્લ્ડ કપ 2024ની 15મી મેચમાં બાંગ્લાદેશે 2014ની ચેમ્પિયન શ્રીલંકાને બે વિકેટથી હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત છે. આ પહેલા બે મેચ રમાઈ હતી જે બંને શ્રીલંકાએ જીતી હતી.
/connect-gujarat/media/media_files/DQQptmv4dApXeGlF8Vlx.jpg)
/connect-gujarat/media/media_files/KLjHhg3qCkki0tR9ARtj.jpeg)