બિઝનેસપ્રથમ વખત બેન્ક નિફ્ટી 43 હજારની ઉપર બંધ, સેન્સેક્સ 762 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 18448 પર ગુરુવારે સેન્સેક્સ 762.10 પોઈન્ટ (1.24%)ના વધારા સાથે 62,272.68 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. By Connect Gujarat 24 Nov 2022 16:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn