BGMIએ ભારતમાં બીજી બેટલ રોયલ ગેમ બુલેટ ઇકો ઇન્ડિયા લોન્ચ કરી, જાણો શું હશે ફીચર્સ....
ક્રાફ્ટન ઈન્ડિયાએ ZeptoLab સાથે મળીને ભારતમાં નવી બેટલ રોયલ મોબાઈલ ગેમ બુલેટ ઈકો ઈન્ડિયા લોન્ચ કરી છે.
ક્રાફ્ટન ઈન્ડિયાએ ZeptoLab સાથે મળીને ભારતમાં નવી બેટલ રોયલ મોબાઈલ ગેમ બુલેટ ઈકો ઈન્ડિયા લોન્ચ કરી છે.
બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) એક લોકપ્રિય ગેમ છે અને તેની નિર્માતા કંપની ક્રાફ્ટન તેને સમયાંતરે નવા અપડેટ્સ આપતી રહે છે.