ભાવનગર: વાવાઝોડાને લઈ પ્રભારી મંત્રી ભાનુ બાબરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય
બીપોરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી
/connect-gujarat/media/post_banners/d096a83f0ad15448d33b507775bf40faa01cfaafa0ffcdb62b0481075bfe0e89.jpg)
/connect-gujarat/media/post_banners/583979c391c956348fb29ea26a3de6126e0728bbfbf0c43b88c8fc4b9176e1bd.jpg)