ભરૂચ ભરૂચ: વિડીયો બનાવી પડકાર ફેંકનાર આરોપીને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન,જુઓ વિડીયો ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો. By Connect Gujarat 05 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn