10 વર્ષમાં કેટલું બદલાયું છે સલમાન ખાનનું BIGG BOSS ?
બિગ બોસ જોનારા લોકોની સંખ્યા લાખોમાં છે. આ શો પર પક્ષપાતી હોવાના ગમે તેટલા આક્ષેપો કરવામાં આવે, પરંતુ શોના ચાહકોની વફાદારી જોવા જેવી છે. જો કે છેલ્લા 10 વર્ષમાં સલમાન ખાનના શોમાં ઘણો બદલાવ આવ્યો છે, જેની સીધી અસર બિગ બોસની ટીઆરપી પર પડી છે.
/connect-gujarat/media/media_files/2025/02/01/n6XzD6IBkjbxmJyfRHqw.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/15/6TMT8MgZBAz1QNZbwL6v.jpg)