ગુજરાતપંચમહાલ : હાલોલ-બોડેલી હાઇવે પર કારની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, કાર ચાલક ફરાર... હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 09 Oct 2022 18:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn