સીએમ રેખા જીતી રહી છે દિલ્હીવાસીઓનું દિલ! પરિપૂર્ણ કરશે બીજું વચન
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે આયુષ્માન ભારત યોજનાને લાગુ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે આર્થિક રીતે નબળા લોકોને 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે. હાલમાં 55 કરોડથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના દિલ્હીમાં લાગુ ન હતી.