Twitter Blue : ટ્વિટર પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ ભારતમાં શરૂ, બ્લુ ટિક માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે
માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે.
માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે.
ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને $8 ચૂકવવાની જાહેરાત થઈ ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે.