અમદાવાદબોર્ડની પરીક્ષા આપવા આવેલો અમન પેપરમાં એક શબ્દ પણ લખી ન શક્યો અને મોત મળ્યું, CCTV માં કેદ થઈ જીવનની અંતિમ ક્ષણો ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજયું By Connect Gujarat 29 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn