મનોરંજનઅજય દેવગનની મુશ્કેલીઓ વધારવા આવી રહ્યા છે શાહરૂખ અને સલમાન ખાન! 22મી નવેમ્બરે શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ મોટા પડદા પર ફરી રીલિઝ થવા જઈ રહી છે, જેની ટક્કર અજય દેવગનની 'નામ' સાથે થશે. બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવવાની છે. By Connect Gujarat Desk 28 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn