આદિપુરુષ બાદ 'Kuttey'ની રિલીઝ ડેટ આવી સામે, અર્જુન કપૂર સહિતના આ સ્ટાર્સ જોવા મળશે
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સંગીતકાર વિશાલ ભારદ્વાજના પુત્ર આકાશ ભારદ્વાજ એક દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સંગીતકાર વિશાલ ભારદ્વાજના પુત્ર આકાશ ભારદ્વાજ એક દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.
મંગળવારે સિનેમાઘરોમાં એક સાથે બે ફિલ્મો રિલીઝ થઈ. એક તરફ જ્યાં અક્ષય કુમાર રામ સેતુ લઈને આવ્યા છે
ટ્રેલરની શરૂઆતમાં અજય દેવગન ઉર્ફે વિજય સલગાંવકરના ડાયલોગ્સ સાંભળીને એવું લાગે છે કે તેણે આ વખતે પોલીસ સામે હાર માની લીધી છે.
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહ અને અજય દેવગણ હાલમાં તેમની આગામી ફિલ્મ 'થેંક ગોડ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ વર્ષની બીજી બહુપ્રતિક્ષિત ફિલ્મ 'વિક્રમ વેધા' આખરે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
હૃતિક રોશન અને સૈફ અલી ખાન તેમની આગામી એક્શન-થ્રિલર 'વિક્રમ વેધા'માં સ્ક્રીન સ્પેસ શેર કરવા માટે તૈયાર છે.
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને પ્રખ્યાત પંજાબી ગાયક હાર્ડી સંધુ સ્ટારર ફિલ્મ કોડ નેમઃ તિરંગા ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે.