શું LAC પર સંબંધો સુધરી રહ્યા છે? જાણો ભારત અને ચીન વચ્ચે કઈ બાબતોમાં થઈ સંમતિ
ભારત અને ચીન વચ્ચે 33મી WMCC બેઠક બેઇજિંગમાં યોજાઈ હતી, જ્યાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બંને દેશો સરહદ પાર સહયોગ પુનઃસ્થાપિત કરવા સંમત થયા. આગામી બેઠક દિલ્હીમાં યોજાશે.