ICC ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ, જસપ્રીત બુમરાહે નંબર 1 બોલર બનીને ઈતિહાસ રચ્યો.
જસપ્રીત બુમરાહ બુધવારે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે.
જસપ્રીત બુમરાહ બુધવારે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. શમી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર 9મો ભારતીય પુરૂષ ક્રિકેટર છે.
ICC ODI વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે યાદગાર બની રહેશે.
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરતા તેની ચર્ચા થઈ રહી છે તેમા પણ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ઘાતક બોલિંગ કરીને ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં તેનો સિંહ ફાળો રહ્યો છે.