ભરૂચભરૂચ: અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગાબડુ પડતા ન.પા.લાચાર ! આજથી પાણી કાપ શરૂ કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું By Connect Gujarat 05 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn