ગુજરાત ગીર સોમનાથ : ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, બે સંચાલકો અને બે દલાલોની ધરપકડ સાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. By Connect Gujarat 20 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn