ટેકનોલોજીBSNL કંપનીની સૌથી મોટી તૈયારી, આ શહેરોમાં 5G પરીક્ષણ શરૂ BSNL એ જયપુર, લખનૌ, ચંદીગઢ, ભોપાલ, કોલકાતા, પટના, હૈદરાબાદ, ચેન્નાઈ અને કેટલાક અન્ય રાજ્યોની રાજધાનીઓમાં 5G સાઇટ્સનું પરીક્ષણ શરૂ કર્યું છે. By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn