ગુજરાતનવસારી: ડેપ્યુટી કલેકટરની ઓળખ આપી મહિલાએ ચેક વડે લાખોના ઘરેણાં ખરીદ્યા, ચેક બાઉન્સ થતાં ફરિયાદ નોંધાઈ નવસારી જિલ્લાના ખેરગામમાં એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતા છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ By Connect Gujarat 28 Apr 2024 16:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn