સ્પોર્ટ્સMS ધોનીનો 43મો જન્મદિવસ, ચાહકોએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. તેના જન્મદિવસને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. By Connect Gujarat 07 Jul 2024 11:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn