બિઝનેસ RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે By Connect Gujarat Desk 30 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn