દેશકેન્દ્ર સરકારે પહેલગામ હુમલા બાદ મીડિયા માટે જાહેર કરી એડવાઈઝરી, આપી આ સૂચનાઓ તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની સલાહ આપતા ગાઈડલાઈન પણ બહાર પાડી છે. By Connect Gujarat Desk 26 Apr 2025 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn