ભરૂચ: થિયેટરમાં છાવા ફિલ્મ દરમ્યાન યુવાને સ્ક્રીનનો પડદો ફાડી નાંખ્યો, સંભાજીને મુઘલો દ્વારા મરતા ન જોઈ શક્યો !
સિનેમામાં ફિલ્મ 'છાવા'ના સ્ક્રીનિંગ દરમિયાન, જયેશ વસાવા નામનો દર્શક ભાવુક થઈ ગયો અને એક દ્રશ્ય દરમિયાન પડદો ફાડી નાખ્યો. ઘટના બાદ, દર્શકને પોલીસને સોંપવામાં આવ્યો.