દિવાળી પહેલા ઘરની બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીં તો લક્ષ્મીજીનો વાસ નહીં રહે
દિવાળી 2022 દિવાળીનો તહેવાર ખુશીઓ લાવે એવો તહેવાર માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરની સફાઈ પણ કરવામાં આવે છે. જાણો કઈ કઈ વસ્તુઓ છે જેને તરત જ ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ.
/connect-gujarat/media/post_banners/fe998fc831a70948980fa15a6f5a67279639d2cd137cf6a79b9c35c53511bb41.webp)
/connect-gujarat/media/post_banners/f3fa70c4e76d395df9503016dfa44afda9ce64d67000d16d5cbbe3d7ffc8b4f7.webp)