ગુજરાતસાબરકાંઠા : હિંમતનગરની હાથમતી નદી કેનાલમાં ખદબદતી ગંદકી, સિંચાઈ વિભાગ દ્વારા કરાશે સાફ-સફાઈ..! હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાસમતી કેનાલ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. જેને લઇને સિંચાઇ વિભાગ દ્વારા કેનાલને સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. By Connect Gujarat 03 May 2023 15:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn