હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દેશે દસ્તક
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.આગામી 7 દિવસ વરસાદની આગાહી છે.
/connect-gujarat/media/media_files/oQGIAcf88gomiHIrj2gq.jpeg)
/connect-gujarat/media/media_files/K9kjrKpBadX6Eg43jsRC.jpeg)