સુરતસુરત : મોબાઈલની દુકાનમાં લૂંટ ચલાવનાર 5 લૂંટારા મુંબઇથી ઝડપાયા, 2 દેશી તમંચા-4 કારતૂસ જપ્ત મોબાઇલની દુકાનમાં ધસી આવી તમંચાની અણીએ રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવનાર 5 આરોપીને મુંબઈ ખાતેથી પોલીસે ઝડપી પાડયા છે. By Connect Gujarat 11 Feb 2022 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn