અમદાવાદ:કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં દિગ્ગજો રહેશે ઉપસ્થિત, 5 ઝોનમાં ફરશે કોંગ્રેસની પરીવર્તન યાત્રા
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજનીતિક પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.
/connect-gujarat/media/post_banners/760125bcb8daf11b4d451d225f7e57e2547e267cc0e59401694f91fd83400d87.webp)
/connect-gujarat/media/post_banners/79aa5356bfd3bf859cb2b32ffb5a3984af9580e5049a5c46566c237d87fabea7.webp)