ગુજરાતગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, જુનાગઢમાં 10.5 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની પરિસ્થિતિ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે By Connect Gujarat 30 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn