મનોરંજનબિગ બોસ 18ની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ, નિયા શર્માને એક દિવસના મળશે રૂ. 5.40 લાખ ! ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 18' 6 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં આવવા માટે ઘણા કન્ટેસ્ટન્ટના નામ સતત સામે આવી રહ્યા છે. By Connect Gujarat Desk 03 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn