Connect Gujarat

You Searched For "course"

શું તમે ટીચિંગ ફિલ્ડમાં તમારી કારકિર્દી મેળવવા માંગો છો, તો ધોરણ 12 પછી આ કોર્ષ કરી શકાય....

11 April 2024 12:00 PM GMT
12મું પાસ કર્યા પછી જ આવા ઘણા કોર્સ ઉપલબ્ધ છે જેમાં તમે એડમિશન લઈ આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવી શકો છો.

ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી ઉમેદવારોએ ITI ડિપ્લોમા કોર્સ કરવો જોઈએ, નોકરીની તકો સારી મેળવી શકાય !

27 March 2024 12:19 PM GMT
આપણા દેશમાં સરકારી નોકરીઓને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે.

શું તમે ધોરણ 12 પછી ટુરિઝમ સેક્ટરમાં આગળ વધવા માંગો છો,તો આ કોર્ષ કરી સારી નોકરીની તક મેળવી શકો છો.

9 Feb 2024 8:27 AM GMT
તમે તમારી કારકિર્દીને પર્યટનના ક્ષેત્રમાં દિશામાન કરી શકો છો.

ધોરણ 10 પછી કૃષિ ક્ષેત્રમાં કારકિર્દી મેળવવા માંગો છો, તો સારા ભવિષ્ય માટે આ કોર્ષ કરો

27 Jan 2024 6:09 AM GMT
10મા ધોરણ પછી જ તમે કૃષિ સંબંધિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈને આ દિશામાં તમારી કારકિર્દી બનાવી શકો છો.

તમે ITEP કોર્સ દ્વારા પ્રાથમિક શિક્ષક બની શકો છો, જાણો સંપૂર્ણ વિગત...

18 Dec 2023 7:06 AM GMT
દિલ્હી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે B.Ed કરનારા ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક બનવા પર રોક લગાવી દેવામાં આવી છે.

ગુજરાત યુનિનો મહત્વનો નિર્ણય,આ આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી

16 Jun 2022 7:12 AM GMT
રાજ્ય અને બહારના વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ઓનલાઇન મેળવી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પગલું ભર્યું છે.