Connect Gujarat

You Searched For "CricketNews"

રવિચંદ્રન અશ્વિને છેલ્લી ODI રમી ત્યારે મેચનું પરિણામ શું આવ્યું? જાણો કેવું પ્રદર્શન કર્યું હતું.!

19 Sep 2023 12:19 PM GMT
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ODI માટે 17 સભ્યોની અને ત્રીજી ODI માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી હતી.

પાકિસ્તાન સામેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ માટે ગુડ ન્યૂઝ, વાંચો કોણ જોડાય રહ્યા છે ટીમ ઈન્ડિયા સાથે

28 Aug 2022 6:32 AM GMT
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં પહેલા જ કહ્યું છે કે રાહુલ દ્રવિડ કોરોનાને માત આપ્યા બાદ ટીમ સાથે જોડાશે

મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલીવાર ખોલ્યું રહસ્ય , કહ્યું કેમ પહેરે છે 7 નંબરની જર્સી

18 March 2022 10:55 AM GMT
ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા અને CSC માટે રમતી વખતે પણ 7 નંબરની જર્સી પહેરે છે.

રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બન્યો

26 Feb 2022 5:08 PM GMT
ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો.

રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલનો લીધો ઈન્ટરવ્યુ

7 Feb 2022 10:31 AM GMT
સફેદ બોલના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી છે.

ભારતીય બોલરોની સંપૂર્ણ જવાબદારી, લખવી પડશે જીતની ગાથા.!!

12 Jan 2022 4:53 AM GMT
ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે.