બિઝનેસશેર બજાર ધીમી ગતિએ શરૂ, સેન્સેક્સ 300 અને નિફ્ટી 70 પોઈન્ટ વધ્યા ચૂંટણી પરિણામોની સીધી અસર શેર બજાર પર જોવા મળી હતી. 4 જૂને પરિણામોના વલણો બહાર આવ્યા પછી, બજારને 4 વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો. By Connect Gujarat 06 Jun 2024 12:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn