ગુજરાત સુરત : એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરીનો પોલીસે કર્યો પર્દાફાશ સરથાણા પોલીસે બાતમીના આધારે ચોરીછુપીથી એમ્બ્યુલન્સમાં લઇ જવાતો રૂ. 1.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. By Connect Gujarat Desk 06 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn