મનોરંજન65 કરોડની ઓફર હોવા છતાં દયાબેને બિગ બોસમાં હા કેમ ન પાડી? દિશા વાકાણી છેલ્લા સાત વર્ષથી ટીવી પરથી ગાયબ છે. પરંતુ આજે પણ તે જ્યાં જાય છે ત્યાં લોકો તેને એક જ પ્રશ્ન પૂછે છે અને તે છે 'દયાબેન ક્યારે પાછા આવશે?' By Connect Gujarat Desk 04 Oct 2024 13:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn