ગુજરાતરાજ્યમાં વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવશે ,SP અને DCP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે By Connect Gujarat 04 Jan 2023 14:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn