ભરૂચઅંકલેશ્વર: શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો. By Connect Gujarat 05 Feb 2024 13:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn