દેશદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેઃ PM આજે દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું કરશે ઉદ્ઘાટન, રાજસ્થાનમાં મુસાફરી સરળ બનશે PM 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યે દૌસા પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. By Connect Gujarat 12 Feb 2023 09:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn