વડોદરા: હાઈ પ્રોફાઈલ કથિત બળાત્કાર કેસમાં આરોપી રાજુ ભટ્ટના જામીન નામંજૂર
હાઈ પ્રોફાઇલ બળાત્કાર કેસ કે જેમાં પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી અને એક નામાંકિત સી.એ. સંડોવાયેલા હતા તે કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ જેલવાસ ભોગવી રહેલ પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી.
/connect-gujarat/media/post_banners/4782d8a3f299e8f3d7c1603f9858aefe188ff93d142c5a0fe18c3543aa1df14f.webp)
/connect-gujarat/media/post_banners/0aba517d7b772af5485fc8e995f9be1fa9ad884bc0c1e3816f1e9ddb6625fa01.webp)