ગુજરાતસુરેન્દ્રનગર : ધાંગ્રધાના આર્મી કેમ્પસમાં અમૃત મહોત્સવની ઉજવણી, ચિત્ર સ્પર્ધાનું આયોજન 192 ફિલ્ડ રેજીમેન્ટના ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધકોએ દેશભક્તિ,દેશ પ્રેમ અને આઝાદીને અનુરૂપ દેશ દાઝથી છલકતા ચિત્રો દોર્યા હતાં. By Connect Gujarat 14 Aug 2021 14:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn