મનોરંજનનવા વર્ષે સાઉથ અભિનેતા જુનિયર એનટીઆરએ ચાહકોને આપી ભેટ, દેવરાની રીલીઝ ડેટની કરી જાહેરાત 'દેવરા'નો ફર્સ્ટ લૂક 8 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે By Connect Gujarat 01 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn