ગુજરાત સુરેન્દ્રનગર : ધોળીધજા ડેમના પાણીમાં ન્હાવા પડેલા 3 મિત્રોનું ડૂબી જવાથી મોત નીપજ્યું… ત્રણેય કિશોરો ગરમીના કારણે ન્હાવા માટે ડેમમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ધોળી ધજા ડેમ ખાતે દોડી આવી કિશોરોની શોધખોળ હાથ ધરી હતી. By Connect Gujarat 21 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn