અનેક દેશોમાં પ્રતિબંધ છતાં પાકિસ્તાન બન્યું 'ધૂરંધર' ફિલ્મનું ચાહક, આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા લોકો
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધૂરંધર'ને પ્રશંસા અને ટીકા બંને મળી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં હોબાળો મચાવ્યો છે. કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.
/connect-gujarat/media/media_files/2026/02/05/dhrubns-2026-02-05-16-48-04.png)
/connect-gujarat/media/media_files/2025/12/12/dhruuu-2025-12-12-15-49-57.png)