દિલ્હી-જયપુરમાં ફરી જીત્યો દિલજીત દોસાંઝ, માત્ર 9 મિનિટમાં જ વેચાઈ ગઈ દિલ-લુમિનાટી કોન્સર્ટની તમામ ટિકિટ
દિલજીત દોસાંજનો દબદબો આખી દુનિયામાં સ્થાપિત છે. કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં પોતાની મસ્તીનો જાદુ ફેલાવ્યા બાદ તે ભારત આવી રહ્યો છે