ભરૂચ ભરૂચની દુર્વા મોદીએ કરેલા કાર્યને બિરદાવી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બોલી ઉઠ્યા “વાહ ભાઈ” ભુપેન્દ્ર પટેલે 9 વર્ષની બાળકીની પીઠ થપથપાવી હતી. આ બાળકી વિશે જાણીને તમને ચોક્કસ તેના માટે ગર્વની લાગણીનો અનુભવ થશે. By Connect Gujarat Desk 20 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn