અંકલેશ્વર : પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ...
GNU દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ડિસેમ્બર ટર્મ એન્ડની પરીક્ષા 14 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને 28 જાન્યુઆરી સુધી ચાલશે. અને વિગતવાર સમયપત્રક તપાસવા માટે, વિદ્યાર્થીઓએ પોર્ટલની મુલાકાત લેવી પડશે.
જામનગરની ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2 દિવસીય કેપિટલ માર્કેટ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10 + 2) પરીક્ષા 2022ની સૂચના સુધારેલા સમયપત્રક અનુસાર, મંગળવારે, 6 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થવાની છે. જોકે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સૂચના ગમે ત્યારે જારી થઈ શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1600 થી વધુ પ્રોબેશનરી ઓફિસરોની ભરતી હેઠળ, પ્રથમ તબક્કાની પ્રિલિમિનરી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ઉમેદવારો તેમના કોલ લેટર 20 ડિસેમ્બર સુધી ડાઉનલોડ કરી શકે છે.
આમ તો ખાનગી શાળાઓમાં મોટીવેશનલ સેમિનારનું આયોજન મસમોટી ફી આપીને સંચાલકો રાખતા હોય છે