Connect Gujarat

You Searched For "election commition"

ભરૂચ: પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવશે, જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ

4 Nov 2022 1:08 PM GMT
પ્રથમ વખત ભરૂચના આલિયાબેટ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.આ બેટ પર એક પણ સરકારી મકાન નથી

કેન્દ્રીય ચૂંટણી પંચની "સમીક્ષા" : વડોદરા સહિત મધ્ય ગુજરાતના 6 જિલ્લાની 36 બેઠકો પર 1.67 કરોડ મતદારો કરશે મતદાન...

20 Oct 2022 8:34 AM GMT
6 જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી ! આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે

21 July 2022 7:16 AM GMT
નવેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. ત્યારે 22 જુલાઈના રોજ EVM ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી લઈને ખાસ વર્કશોપ યોજવામાં...

બિહાર : અંતિમ પરિણામ માટે મોડી રાત સુધી જોવી પડશે રાહ: ચૂંટણી પંચ

10 Nov 2020 12:21 PM GMT
બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. પરિણામોમાં ભાજપ સૌથી મોટો પક્ષ અને એનડીએ ગઠબંધન સરકાર બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું છે....

દિલ્હી: 24 કલાક બાદ પણ ચૂંટણી પંચ ટકાવારી જાહેર નથી કરી શક્યું, ‘EVM’ પર ઊભા થયા સવાલ

9 Feb 2020 1:04 PM GMT
દિલ્હી વિધાનસભાનીચૂંટણી માટે મતદાન બાદ આપ નેતા સંજયસિંહેઇવીએમ અંગે સવાલો ઉભા કર્યા છે. સંજયે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો હતો અને કહ્યુંહતું કે...